Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

આરડીએનપી પ્‍લસ દ્વારા એઇડ્‍સ દિનની ઉજવણી

એચ.આઇ.વી. પોઝીટીવ લોકો સાથે જીવતા લોકોના સંગઠન આર.ડી.એન.પી. પ્‍લસ દ્વારા વિશ્વ એઇડ્‍સ દિવસની નિમિતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્‍યા હતા. પ્રોજેકટ કો-ઓર્ડીનેટર પુજા વાઘમોરે, કાઉન્‍સેલર ચેતન ગોહીલ, હેલ્‍થ પ્રમોટર પ્રીતિબેન, છાયાબેન અને બોર્ડ સભ્‍ય મનિષાબેન રંગાણી ઉપસ્‍થિત રહ્યા હતા. સભ્‍યો દ્વારા રેડ રીબન બનાવી કેન્‍ડલ પ્રજવલીત કરાઇ હતી. એચઆઇવી લોકોના અધિકાર અંગે સૌને જાગૃત કરાયા હતા.

(4:21 pm IST)