Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

રૈયા ધારમાંથી હદપારી રોહીત ઉર્ફે ટકેશ પકડાયો

 

રાજકોટ તા. પઃ રૈયા ધાર મફતીયાપરામાંથી ડીસીપી ઝોન-ર ની એલસીબીની ટીમના હેડ કોન્સ. રાહુલભાઇ ગોહેલ તથા મૌલિકભાઇ સાવલીયાને બાતમી મળતા હદપારી રોહિત ઉર્ફે ટકેશ જીવણભાઇ પરમાર (રહે. રૈયાધાર મફતીયાપરા) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(5:24 pm IST)