Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

કોંગ્રેસના પુર્વ પ્રમુખ અને આકલાવ બેઠકના ઉમેદવાર અમીતભાઇ ચાવડાના પ્રચારાર્થે રાજકોટ કોંગ્રેસની ટીમ

રાજકોટઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પુર્વ પ્રમુખ અને આકલાવ બેઠકના કોંગ્રેસી ઉમેદવાર અમીતભાઇ ચાવડાના પ્રચાર-પ્રસારમાં રાજકોટ શહેર કોંગ્રેસ આગેવાન એડવોકેટ અશોકસિંહ વાઘેલા, રાજકોટ ગ્રામ્ય વિધાનસભાના ઉમેદવાર સુરેશભાઇ બથવાર, શૈલેષભાઇ કપુરીયા, નરેશ સાગઠીયા, દીપ ભંડેરી, ભરતભાઇ સાગઠીયા, પાર્થ બગડા,  હરેશભાઇ સોલંકી, સતીષભાઇ, જયમીનભાઇ, જયેશભાઇ, મયુરભાઇ સહીતની ટીમ આકલાવ  વિધાનસભા ક્ષેત્રમાં પહોંચી હતી.

(5:16 pm IST)