Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ટીકાકરણ

રાજકોટઃ અહિંના વોર્ડનં.૭ના નગરસેવક શ્રી નેહલ ચિમનભાઈ શુકલ તથા રાજકોટ મ્યુનિ.કોપોરેશનના મજદુર અધિકારી આશીષ શરદકુમાર વોરાના સંયુકત સહયોગથી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, ક્ષેત્રીય કાર્યાલય, રાજકોટના બીજા માળ પર કોવિડ-૧૯ ટીકાકરણનો કાર્યક્રમ પૂર્ણ થયો. આ પ્રસંગ પર ક્ષેત્રીય પ્રબંધક શ્રી બી.જે. રાવની સાથે રાજકોટ શાખાધિકારી શ્રી મિથિલેશ કંવર તથા વરિષ્ઠ અધિકારી ઉપસ્થિત રહ્યા હતાં.

(3:12 pm IST)