Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

રૂડા બિલ્ડીંગ સામે એસટી બસની ઠોકરે નિવૃત એએસઆઇ ઘવાયા

રાજકોટ તા. ૬: જામનગર રોડ રૂડા બિલ્ડીંગ પાસે બપોરે એસટી બસની ટક્કર લાગી જતાં નિવૃત એએસઆઇ કિસાનપરા પાસેની શકિત સોસાયટીમાં રહેતાં હમીરભાઇ ઇબ્રાહીમભાઇ કોચલીયા (ઉ.વ.૬૫)ને ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં પ્ર.નગર પોલીસને જાણ કરવામાં આવી છે.

(4:21 pm IST)