Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

હૈયે ટાઢક...

 કોરોનાનું સંક્રમણ અટકાવવા તંત્ર દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જે અન્વયે મ.ન.પા. દ્વારા કોરોનાના એન્ટીજન ટેસ્ટ માટે વિવિધ વિસ્તારમાં ટેસ્ટીંગ બુથ શરૂ કરવામાં આવ્યા છે, પરંતુ છેલ્લા ત્રણ-ચાર દિવસથી આ બુથ પર ટેસ્ટીંગ કરાવનાર લોકોની સંખ્યા ઓછી જોવા મળતા લોકોમાં રાહત અનુભવાઈ રહી છે તે વખતની તસ્વીર (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:14 pm IST)