Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

વોર્ડ નં.૫માં સદસ્‍યતા અભિયાન

રાજકોટઃ વિવિધ મોરચા અને સેલ દ્વારા પ્રાથમિક સદસ્‍યતા અભિયાનની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. તે અંતર્ગત શહેરના વોર્ડ નં.૫ ખાતે શહેર ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા યોજાએલ સદસ્‍યતા અભિયાનમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ડો.ભરતભાઈ બોઘરા, શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુર, કલ્‍પનાબેન કીયાડા, અશોક લુણાગરીયા, લલીત વાડોલીયા, જે.પી. ધામેચા, રત્‍નાભાઈ રબારી, નીલેશ જલુ, દિલીપ લુણાગરીયા, ભરત કુબાવત, વલ્લભભાઈ દુધાત્રા, જે.ડી.ભાખર, દિલીપ બોરીચા, જગદીશ પીઠવા, નીલેશભાઈ ગઢવી, જગદીશ સરેરીયા સહીતના ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:20 pm IST)