Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

ભાજપ દ્વારા કેન્દ્રીય મંત્રીની 'જન આશીર્વાદ યાત્રા'ના પ્રભારી તથા સહ પ્રભારી અને સાથે રહેનાર અગ્રણીઓની સુચી જાહેર

રાજકોટ તા. ૬ : કેન્દ્રીય મંત્રીશ્રીની 'જન આશીર્વાદ યાત્રા' ના પ્રભારી- સહપ્રભારી તેમજ સાથે રહેનાર પ્રદેશ અગ્રણીઓની સુચી પ્રદેશ ભાજપ કાર્યાલયે જાહેર કરી છે.

જે મુજબ કેન્દ્રીયમંત્રીશ્રીઓ તરીકે દર્શનાબેન જરદોશ (મો.૯૪૨૮૮ ૨૨૪૮૮), યાત્રા પ્રભારી : જનકભાઇ પટેલ (બગદાળાવાળા પ્રદેશ ઉપપ્રમુખ મો.૯૮૨૫૧ ૪૮૮૪૬), યાત્રા સહ પ્રભારી : રણજીતભાઇ ચીમના (પ્રભારી નવસારી મો.૯૩૭૬૮ ૪૪૮૦૩) અને અમિતભાઇ ઠાકર (પ્રભારી સાબરકાંઠા મો.૯૮૨૪૦ ૭૬૭૪૬), સમગ્ર યાત્રા દરમિયાન સાથે રહેનાર પ્રદેશ અગ્રણી : દિપિકાબેન સરડવા (પ્રદેશ પ્રમુખ મહિલા મોરચો મો.૯૮૨૫૮ ૮૫૩૮૬).

કેન્દ્રી મંત્રી : દેવુસિંહ ચૌહાણ (મો.૯૭૨૭૬ ૭૭૭૯૯), યાત્રા પ્રભારી : ગોરધનભાઇ ઝડફીયા (પ્રદેશ ઉપપ્રમુખ મો.૯૮૨૫૫ ૦૫૭૭૮), યાત્રા સહ પ્રભારી : ભરતભાઇ આર્ય (પ્રભારી સાબરકાંઠા મો.૯૪૨૭૩ ૭૯૭૩૭) અને ગીરીશભાઇ જસાણીયા (પ્રભારી અરવલ્લી મો.૯૮૨૫૦ ૪૭૦૨૪), યાત્રામાં સાથે રહેનાર : મયંકભાઇ નાયક (પ્રદેશ મહામંત્રી બક્ષીપંચ મોરચો મો.૯૮૨૫૦ ૨૬૦૦૧).

કેન્દ્રીય મંત્રી : મહેન્દ્રસિંહ મુંજપરા (મો.૯૪૨૬૨ ૪૫૨૪૩), યાત્રા પ્રભારી : જયંતિભાઇ કવાડીયા (પ્રદેશ ઉપપ્રમુખ, મો.૯૯૭૮૪ ૦૫૯૧૭), યાત્રા પ્રભારી : નીતિનભાઇ ભારદ્વાજ (પ્રભારી સુરેન્દ્રનગર મો.૯૮૨૪૦ ૪૩૦૪૩) અને પ્રકાશભાઇ સોની (પ્રભારી મોરબી મો.૯૮૨૫૨ ૧૫૦૯૨), યાત્રા દરમિયાન સાથે રહેનાર : ડો. પ્રદ્યુમનભાઇ વાજા (પ્રદેશ પ્રમુખ અનુ.જાતિ મો.૯૪૨૭૦ ૬૫૧૧૫).

કેન્દ્રીય મંત્રી : પુરષોતમભાઇ રૂપાલા (મો.૯૮૨૫૩ ૨૬૬૬૦), યાત્રા પ્રભારી : ડો. ભરતભાઇ બોઘરા (પ્રદેશ ઉપપ્રમુખ મો.૯૮૯૮૦ ૨૧૫૫૫), યાત્રા સહ પ્રભારી : નંદાજી ઠાકોર (પ્રદેશ ઉપપ્રમુખ મો.૯૮૭૯૦ ૮૯૫૬૩) અને પંકજભાઇ ચૌધરી (પ્રદેશ મંત્રી મો.૯૯૯૮૬ ૩૮૧૭૮), યાત્રા દરમિયાન સાથે રહેનાર : હિતેશભાઇ પટેલ (પ્રદેશ પ્રમુખ કિસાન મોરચો મો.૯૮૭૯૮ ૫૫૧૫૫).

કેન્દ્રીય મંત્રી : મનસુખભાઇ માંડવીયા (મો.૯૪૨૬૨ ૧૧૬૭૦), યાત્રા પ્રભારી : મહેન્દ્રભાઇ સરવૈયા (પ્રદેશ ઉપપ્રમુખ (મો.૯૮૨૫૨ ૨૯૦૦૯), યાત્રા સહપ્રભારી : ઝવેરીભાઇ ઠકરાર (પ્રદેશ મંત્રી મો.૯૮૨૫૨ ૩૧૮૪૨) અને મહેશભાઇ કસવાલા (પ્રદેશ મંત્રી મો.૯૮૨૪૦ ૦૮૬૫૫), યાત્રા દરમિયાન સાથે રહેનાર : પ્રશાંતભાઇ કોરાટ (પ્રદેશ પ્રમુખ યુવા મોરચો મો.૯૪૨૭૫ ૬૨૩૨૬), ઉદયભાઇ કાનગડ (પ્રદેશ પ્રમુખ બક્ષીપંચ મોરચો મો.૯૯૦૯૯ ૯૨૪૦૪).

(12:09 pm IST)