Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

લોકમેળાની તૈયારીઓ શરૂ

તા.૧૭મીથી માનવ મહેરામણ ઉમટી પડશેઃ રેસકોર્સ મેદાન ખાતે સ્‍ટોલ નાખવાનું શરૂ

 રાજકોટમાં યોજાનાર લોકમેળા અંગે તડામાર તૈયારીઓ શરૂ થઇ છે, મંડપ કોન્‍ટ્રાકટ અપાઇ જતા મોટા ડોમ-સ્‍ટોલ પરમાર કિશોર મંડપ સર્વિસ દ્વારા ઉભા થવા માંડયા છે, જે તસ્‍વીરમાં નજરે પડે છે. ૧૭મીથી અહિં હર્ષોલ્લાસ છવાશે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:18 pm IST)