Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

રાજકોટ - અમદાવાદ હાઈવે ઉપર ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ

રાજકોટ તા.૫ :આજે સવારથી વાતાવરણમાં પલટો આવતાની સાથે જ વરસાદી માહોલ છવાઈ ગયો છે જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે આજે બપોરે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર પણ અમુક વિસ્તારોમાં ભારે તો અમુક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી  રહ્યો છે

(5:09 pm IST)