Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

શાંતિ બિઝનેસ સ્‍કૂલમાં ત્રિદિવસીય પ્રોગ્રામ

અમદાવાદઃ શાંતિ બિઝનેસ સ્‍કૂલ દ્વારા પીજીડીએમ બેચ ૨૦૨૨-૨૪ની મેનેજમેન્‍ટ એજ્‍યુકેશન જનીનિી શરૂઆત ઇન્‍ડક્‍શન પ્રોગ્રામ સાથે ‘સક્ષમ-૨૦૨૨ બી અ ચેન્‍જ મેકર' સાથે કરી હતી. આ કાર્યક્રમમાં દોઢસો જેટલા છાત્રોએ ઉત્‍સાહથી ભાગ લીધો હતો. ડિરેક્‍ટ ડો. નેહા શર્માએ સંબોધન કર્યુ હતું. બિગિનીંગ વીથ એન્‍ડ ઇન માઇન્‍ડ, શાર્પન યોર સો અને લર્નિંગ ટુ વર્ક ઇન જેવી ત્રણ થીમ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રંજન દત્ત, સંદિપ શાહ,   સુરેશ સ્‍વામી, ગ્‍લોબલ મોટિવેશનલ સ્‍પીકર અનિશ બહેતી,  ઈમેજ કન્‍સલ્‍ટન્‍ટ  રેબેકા સુદાન,યોગ ટ્રેનર અમિત દવે, કલાકાર શિક્ષક અને ટેડએક્‍સ સ્‍પીકર વોલ્‍ટર પીટર,  કંદર્પ ભટ્ટ,   કુ. યોગિતા બંસલે વિધ્‍યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.

 

(12:34 pm IST)