Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

રાજકોટમાં બ્રહ્મ સંગમ ચેરીટેબલ ટ્રસ્‍ટના નવરાત્રી મહોત્‍સવમાં પ્રિન્‍સેસ બનતા દ્રષ્‍ટિ બામટા

જૂનાગઢ : રાજકોટમાં ઇન્‍દ્રનીલભાઇ રાજ્‍યગુરૂ દ્વારા બ્રહ્મસંગમ ચેરીટેબલ ટ્રસ્‍ટના નેજા હેઠળ નવરાત્રી મહોત્‍સવનું આયોજન કરાયું હતું. જેમાં મેગા ફાઇનલમાં પ્રિન્‍સેસ તરીકે દ્રષ્‍ટિ મનિષભાઇ બામટાએ ઇનામ મેળવેલ ઉપરોકત તસ્‍વીરમાં ઇનામ મેળવતી દ્રષ્‍ટિ નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(1:53 pm IST)