Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

રાત્રે રાજકોટના અનેક વિસ્તારોમાં વરસાદી અમીછાંટણા : આકાશમાં વાદળાઓ ઘેરાયા

150 ફૂટ રિંગ રોડ તરફના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ ચાલુ

રાત્રે રાજકોટના અનેક વિસ્તારોમાં વરસાદી અમીછાંટણા પડ્યા છે રાત્રે  આકાશમાં વાદળાઓ ઘેરાયા છે આ લખાઈ છે ત્યારે રાત્રે 9-30 વાગ્યે શહેરના 150 ફૂટ રિંગ રોડ તરફના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ ચાલુ છે 

(9:31 pm IST)