Gujarati News

Gujarati News

News of Saturday, 6th November 2021

કાલાવડ રોડ સ્વીમિંગ પૂલ પાસે એપાર્ટમેન્ટના ચોકીદારે ગળાફાંસો ખાઇ મોત મેળવી લીધું

રાજકોટઃ કાલવાડ રોડ પર આવેલા સ્વીમિંગ પૂલ પાસે રામ પાર્કમાં આવેલા દેવાશિષ એપાર્ટમેન્ટમાં ચોકીદાર તરીકે નોકરી કરતાં રામભંડારી (ઉ.વ.૩૫) નામના યુવાને બેસતા વર્ષની રાતે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં ૧૦૮ના ઇએમટી ડો. અનીશભાઇએ મૃત જાહેર કરતાં કન્ટ્રોલ ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ ઝાલાએ જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્સ. બી. જે. ખેર સહિતે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી આપઘાતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.

(11:46 am IST)