Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

રાજકોટના રોયલપાર્કમાં કોરોના પોઝીટીવ કેસ મળતા તંત્રમાં દોડ્યું : મ્યુનિ,ની ટીમ વોર્ડ, ન, 10માં પહોંચી : દર્દીની જૂનાગઢ ટ્રાવેલ હિસ્ટ્રી

રાજકોટના કાલાવડ રોડ પર આવેલ રોયલપાર્કમાં કોરોના પોઝીટીવ કેસ મળતા તંત્રમાં દોડ્યું છે મહાનગર પાલિકાની ટીમ વોર્ડ,ન,10માં પહોંચી છે આ દર્દીની જૂનાગઢ ટ્રાવેલ હિસ્ટ્રી હોવાનું જાણવા મળ્યું છે

(10:06 pm IST)