Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

વોર્ડ નં. ૮ ભાજપ દ્વારા ડો. આંબેડકરજીને શ્રધ્ધાસુમન

 ભારતના બંધારણના પિતામહ અને ભારતરત્ન ડો. બાબા આંબેડકરજીના નિર્વાણદિન નિમિતે ભાજપ વોર્ડ નં. ૮ દ્વારા ફુલહાર કરી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ તકે નીતિન ભૂત, મહેશ રાઠોડ, રઘુભાઇ ઘોળકીયા, કાથડભાઇ ડાંગર, જયસુખ મારવીયા, બીપીન બેરા, ડો. દર્શનાબેન પંડયા, ધર્મેશ પરમાર, દિલસુખ રાઠોડ, અશ્વિન રાખશીયા, ચેતન ચાવડા, પાર્થ જાવીયા, હિતેશ ધોળકીયા, જીતેન્દ્ર વાઘેલા, હર્ષ ટાંક, નાગરભાઇ રાઠોડ, વિજયાબેન સોલંકી, શૈલેષ સોલંકી, અમર સોલંકી, નીનાબેન વજીર, રીટાબેન સખીયા, રાજેશ્રીબેન, કૃણાલ પારેખ, શકિત રાઠોડ, વિક્રમ જોષી, પુર્વેશ ભટ્ટ, દેવકરણ જોગરાણા, દિનેશભાઇ કંટારીયા, જી. જે. મકવાણા, ચંદાબેન પટેલ, હર્ષાબેન પટેલ, હર્ષીદાબેન કાસુન્દ્રા, વી. એમ. પટેલ, શોભનાબેન સોલંકી, મયુર પાંભર, હરપીતભાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(4:00 pm IST)