Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

રાજકોટની વિરાણી સ્કુલ ખાતે એઇડ્સ દિવસની કરાઈ ઉજવણી, ધો.9 થી 12ના 1500 વિદ્યાર્થીઓ દ્વારા વિશાળ રેડ રિબનનું નિર્માણ કરી એઇડ્સ વિશે લોકોમાંજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, આમ તો 1 ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે પરંતુ આ વખતે ચૂંટણીને લઈને એઇડ્સ અંગે જાગૃતિ માટેના કાર્યક્રમનું આયોજન પાછું ઠેલવાયું હતું. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

(3:04 pm IST)