Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

મેટોડામાં ગેસ લિકેજથી લાગેલી આગમાં દાઝેલા પાંચમાંથી એક યુવાનનું મોત

રાજકોટ: મેટોડામાં ચાલીસ ઓરડીવાળહુ બિલ્ડિંગની રૂમમાં ગેસ લિકેજથી આગ લાગતા યુપીના 5 યુવાનો દાઝ્યા હતા. જે પૈકી રાહુલ વિજયબહાદુર સેખવાર ઉ.વ.૧૮નું આજે સાંજે રાજકોટમાં સારવાર દરમિયાન મોત નિપજતાં મેટોડા પોલીસે કાર્યવાહી કરી છે.

(7:33 pm IST)