Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

રાજકોટ મહાપાલિકામાં કોરોનાનો વિસ્ફોટ સર્જાયો : આરોગ્ય શાખાના 70 કર્મચારીઓ કોરોના સંક્રમિત

વિજિલન્સ વિભાગના 6 કર્મચારીઓ સહિત અનેક વિભાગના કર્મચારીઓ કોરોના પોઝીટીવ : ટેસ્ટિંગ, વેકસીનેશન સહિતની કામગીરી ખોરવવાની ભીતિ

રાજકોટ મહાપાલિકામાં કોરોનાનો વિસ્ફોટ સર્જાયો  છે આરોગ્ય શાખાના 70 કર્મચારીઓ કોરોના સંક્રમિત  થતા ભારે ફફડાટ ફેલાયો છે વિજિલન્સ વિભાગના 6 કર્મચારીઓ સહિત અનેક વિભાગના કર્મચારીઓ કોરોના પોઝીટીવ આવ્યા છે મનપાના કર્મચારીઓ કોરોના પોઝિટિવ થતા ટેસ્ટિંગ, વેકસીનેશન સહિતની કામગીરી ખોરવવાની ભીતિ સેવાઈ રહી છે

(9:51 pm IST)