Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

રાજકોટમાં મનપાના ડે. કમિશ્નર સિંઘ દ્વારા માસ્ક અને ટોળા અંગે ચેકીંગ : રૈયા ચોકડીઍ ચા ની હોટલ - પાનની દુકાન સીલ કરાઈ

રાજકોટમાં કોરોનાની સ્થિતિ કાબુમાં લેવા ડે. કમિશ્નર શ્રી સિંઘની આગેવાનીમાં આજે માસ્ક અને લોકોના ટોળા બાબતે ચેકીંગ ઝુંબેશ હાથ ધરાઈ : પાનની દુકાને માસ્ક વગરના લોકોને માસ્ક પહેરવા સમજણ અપાઈ : રૈયા ચોકડીઍ ક્રિષ્ના ડીલક્સ પાન અને મોમાઈ ટી સ્ટોલમાં ૧૦૦ થી ૧૫૦નું ટોળું હોય અનિડ્ઢિત સમય માટે આ બંને સ્થળને સીલ કરી દેવાયા છે

(3:28 pm IST)