Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

રાજકોટ વીજ સીટી સર્કલમાં અધિક્ષક ઇજનેર તરીકે ચાર્જ સંભાળતા કારીયા

રાજકોટ : રાજકોટ વીજ સીટી સર્કલમાં અધિક્ષક ઇજનેર તરીકે આજે જુનાગઢથી શ્રી એમ.જી.કારીયાએ ચાર્જ સંભાળી લીધો હતો, તેઓ હાજર થયા ત્યારે જીબીઆના સેક્રેટરી જનરલ શ્રી બી.એમ.શાહ, અન્ય અગ્રણીઓ-સ્ટાફ તથા જીબીઆના શ્રીભટ્ટે આવકારી શુભેચ્છા પાઠવી હતી.

(3:33 pm IST)