Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

શહેરમાં વધુ ૧૦ ડાયરેકટ પમ્‍પીંગ પકડાયા : ૪ મોટર જપ્‍ત : ૯ હજારનો દંડ

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા પાણીના નળમાં ઇલેકિટ્રક મોટર મૂકતા કે અન્‍ય કોઇ અનઅધિકૃત રીતે ડાયરેકટ પમ્‍પીંગ કરતા લોકો સામે પગલા લેવા તેમજ શહેરમાં પીવાના પાણીમાં અન્‍ય સોર્સમાંથી ભળતુ ગંદુ પાણી કે ઓછા ફોર્સથી નળમાં પાણી આવવાની ફરિયાદોના નિકાલ અર્થે સ્‍થળ ચકાસણીની ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. જેમાં ૬ના રોજ ૧૧૭૬ ઘરોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ડાયરેકટ પમ્‍પીંગ અને ફળિયા ધોવા બાબતે રૂા. ૮૭૫૦ની પેનલ્‍ટી વસુલ કરવામાં આવી હતી.

 

(3:26 pm IST)