Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

માતૃ દેવો ભવઃ

 સમગ્ર બ્રહ્માંડમાં છવાયેલું
એક ચૈતન્‍ય  સભર અસ્‍તિત્‍વ
જે હંમેશા વંદનીય  પુજનીય છે.
 તે....માં છે.
સૂરજના અજવાળાજને,
કોડીયામાં પ્રગટાવી,
પરિવારમાં  રોશની ફેલાવે
તે...માં...છે.
ઇશ્વરનું અદ્‌ભુત સર્જન
જે સ્‍વર્ગથી પણ મહાન છે.
જેના સાનિંધ્‍યે હંમેશા વસંત લાગે
ત..ે ....માં...છે
શકિત, સમર્પણને સંધર્ષનો
 ત્રિવેણી સંગમ જેનામાં રચાયો છે.
ને હૃદયમાં વહેતો અહર્નિષ ‘‘ભાવ'' છે.
તે...માં...છે
ભાવના રાવલ
રાજકોટ ૯૪૨૬૧૮૬૩૩૦

 

(3:38 pm IST)