Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

મહાપાલિકાના કર્મચારી રમેશભાઇ સિંધવ નિવૃતઃ વિદાયમાન

રાજકોટ : મહાનગરપાલિકાના એસ્‍ટટ શાખાના કર્મચારીશ્રી રમેશભાઇ નારણભાઇ સીંધવ વય મર્યાદા સબબ નિવૃત થતા આસી.કમિનરશ્રી કગથરા આસી.મેનેજર ભરતભાઇ કાથરોટીયા તથા એસ્‍ટટ શાખાના કર્મચારીગણ, સ્‍ટાફ દ્વારા વિદાય સમારોહનું આયોજન થયું હતું. નિર્વત થયેલ રમેશભાઇ રાજકોટ મહાનગરપાલિકામાં જુદી- જુદી શાખામાં ૩૫ વર્ષોથી કામગીરી કરેલ. સ્‍ટાફ તરફથી  તેમને અભિનંદન પાઠવી સન્‍માન કયું હતુ઼.

 

(3:47 pm IST)