Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

આજી-૨ ડેમનો એક દરવાજો ૦.૫ ફૂટ ખોલવામાં આવશે

રાજકોટ નજીક આવેલા આજી-૨ ડેમ તેની નિર્ધારિત સપાટી એ ભરાઈ જતા ડેમનો એક દરવાજો ૦.૫ ફૂટ ૨૪ કલાકે ખોલવામાં આવશે. ડેમના નીચાણવાળા વિસ્તાર ના અડબાલકા બાધી દહિંસરડા ડુંગરકા ગઢડા હરિપર ખંઢેરી નારણકા ઉકરડા અને સખપર ગામના લોકો એ નદી ના પટ અવર જવર ન કરવા અને સાવચેત રહેવા ફલડ કંટ્રોલરૂમ તરફથી જણાવવામાં આવ્યું છે

(11:51 am IST)