Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

ખીરસરા ગ્રામપંચાયતના નવા બિલ્‍ડીંગનું ખાતમૂહુર્ત

ખીરસરા : ગ્રામપંચાયત સ્‍વભંડોળના  ૩૮ લાખના ખર્ચે તૈયાર થશે નવું અધતન સુવિધા વાળુ ગ્રામપંચાયતનું નવું બિલ્‍ડગ સૌનો સાથ સૌનો વિકાસનીનેમ સાથે  રાજ્‍યની ભુપેન્‍દ્રભાઈ પટેલની સરકાર વિકાસ કામો કરી રહેલ છે શહેરોની જેમ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ પ્રજા લક્ષી સુવિધા મળી રહે તેવા હેતુથી લોધીકા તાલુકાના ખીરસરા ગામમા ગ્રામપંચાયતના નવા બિલ્‍ડિંગનું ખાતમૂહુર્ત ધારાસભ્‍ય લાખાભાઇ સાગઠીયા હસ્‍તે કરવામાં આવેલ તેમજ  આ શુભ મૂહુર્તમાં રાજકોટ જીલ્લા પંચાયત સામાજિક ન્‍યાય સમિતિ ચેરમેન મોહનભાઈ દાફડા, જીલ્લા પંચાયત દંડક મુકેશભાઇ તોગડીયા,  ખીરસરા સરપંચ મુકેશભાઇ મકવાણા, સ્‍વામીનારાયણ સંપ્રદાયના સંત ભક્‍તિ સ્‍વામી, તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી, તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન રાઠોડ, રાજકોટ જીલ્લા યુવા ભાજપ જયેશભાઈ સાગઠીયા, મહામંત્રી દિલીપભાઈ કુગશીયા, મોહનભાઈ ખુંટ,    રાજકોટ જીલ્લા ભાજપ કિશાન મોરચા મંત્રી પ્રવિણસિંહ ડાભી, હાસ્‍ય કલાકાર ધીરૂભાઇ સરવૈયા,  મામલતદાર લોધીકા તાલુકા વિકાસ અધિકારી મેઘા ભગત, તાલુકા ભાજપ શૈલેષભાઈ રાઠોડ, ઉપસરપંચ ખીમજીભાઈ સાગઠીયા, કિશોરસિંહ ઝાલા, રઘુવીરસિંહ જાડેજા, સભ્‍ય કમલેશભાઈ વાગડિયા, મછાભાઇ લાબરીયા, માવજીભાઈ સાગઠીયા, મનજીભાઈ જીકાભાઈ મકવાણા, કિશાન મોરચા પ્રમુખ પંકજભાઈ ગમઢા, મુકેશભાઇ સાગઠીયા,  ઉપપ્રમુખ વિરભદ્રસિંહ જાડેજા,   મેટોડા સરપંચ જેન્‍તીભાઇ સભાયા,  ભરતભાઈ તેમજ મયાભાઈ સહિતના ઉપસ્‍થિત રહેલ તેમજ શાષાોકત વિધી પ્રમાણે પંડિતોની ઉપસ્‍થિતમાં નવા ગ્રામપંચાયત બિલ્‍ડીંગ નું ખાતમૂહુર્ત કરવામાં આવ્‍યું હતું.

(12:12 pm IST)