Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

રાજકોટના ન્યારી-1 ડેમમાં અડધો ફુટ નવા પાણીની આવક : ડેમની હાલની સપાટી 14.60 ફુટે પહંચી

રાજકોટ:  ન્યુ રાજકોટનાં વિસ્તારોમાં પાણી પુરુ પાડતા અને શહેરની ભાગોળે આવેલ  ન્યારી-1 ડેમનાં ઉપરવાસમાં વરસાદના કારણે બપોરના 4:30 વાગ્યા સુધીમાં અડધા ફુટની આવક થતા ડેમની હાલની  સપાટી 14.60 ફુટે પહોંચી: હાલ 444.72 MCFT જળ જથ્થો સંગ્રહિત થયો છે

(4:55 pm IST)