Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

કોરોના વેક્સીનેશનનો બુસ્ટર ડોઝ હવે બીજા ડોઝના 6 મહિના બાદ લેવાશે

રાજયના આરોગ્ય વિભાગે જાહેર કર્યો પરિપત્ર: પહેલા 9 મહિના બાદ લઈ શકાતો

રાજકોટ: કોરોના સામે રક્ષણ આપતી વેક્સીનનો બીજો ડોઝ અને પ્રિકોશન ડોઝ વચ્ચેનો સમયગાળો ૯ મહિના ( ૩૯ અઠવાડીયા ) થી ઘટાડીને ૬ મહિના ( ૨૬ અઠવાડીયા ) કરાયો:  ૧૮-૫૯ વર્ષની વયજૂથમાં પ્રિકોશન ડોઝ પ્રાઈવેટ કોવીડ વેક્સીનેશન સેન્ટર ખાતે બીજા ડોઝના ૬ મહિના અથવા ૨૬ અઠવાડીયા બાદ નિયત કરેલ કિંમતથી તેમજ , ૬૦ વર્ષથી વધુ વયજૂથના લાભાર્થીઓ , હેલ્થ કેર વર્કર તેમજ ફન્ટ લાઈન વર્કરમાં પ્રિકોશન ડોઝ બીજા ડોઝના ૬ મહિના અથવા ૨૬ અઠવાડીયા બાદ ગવર્મેન્ટ કોવીડ વેક્સીનેશન સેન્ટર ખાતે નિ : શુલ્ક આપાશે

(5:23 pm IST)