Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

બુટલેગરને કોરોના પોઝીટીવ આવતા ક્રાઇમ બ્રાંચના બે જવાન કોરોન્ટાઇન

રાજકોટ તા. ૭ :.. શહેર ક્રાઇમ બ્રાંચની ટીમે પ્રોહીબીશનના ગુનામાં મોરબી જેલમાંથી કબ્જો મેળવ્યા બાદ આરોપી જયંતી ઉર્ફે જેનો ચૌહાણને કોરોનાનો ટેસ્ટ કરાવ્યા બાદ તેનો રીપોર્ટ પોઝીટીવ આવતા ક્રાઇમ બ્રાંચના એએસઆઇ બીપીનદાન ગઢવી સહિત બે જવાનને હોમ કોરોન્ટાઇન કરાયા છે. અને પોલીસ કમિશનર કચેરીને સેનેટાઇઝ કરી હતી.

(4:13 pm IST)