Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

સહિયર રાસોત્‍સવના મેગા ફાઈનલમાં કિંગ વનરાજ ઝાલા- કવીન કીટુ આહિરઃ સુરેન્‍દ્રસિંહ વાળા અને તેની ટીમ ઉપર અભિનંદનવર્ષા

રાજકોટઃ દર વર્ષે સહિયરમાં રમવા ગામે ગામથી ખેલૈયાઓ આવતા હોય છે. એટલે ટ્રેડીશનલ ડ્રેસીંગથી સહિયર રળીયામણું લાગે છે. નવમાં નોરતાની રંગત પૂર્વે યોજાયેલ મેગા ફાઈનલમાં મજબુત સ્‍પર્ધામાં ૮ રાઉન્‍ડ સીનીર્યસ- જુનીર્યસ પ્‍લેયર્સને રમાડવામાં આવ્‍યા હતા. દરેક દોરમાં ખેલૈયાઓમાં ઉત્‍સાહ પ્રેરતા ગાયકો ગરબા કિંગ રાહુલ મહેતા, સુરીલો સાજીદ ખ્‍યાર, લોકગાયક સાગરદાન ગઢવી તથા ઉર્વીબેન પુરોહિતે રંગ રાખ્‍યો હતો. હિતેષ ઢાકેચાએ રીધમની જમાવટ કરી હતી. મ્‍યુઝીક એકશન પર રવિ ઢાકેચા લીડ પ્‍લેયર તથા બેન્‍જો પર સાગર માંડલીયા, ગીટારીસ્‍ટ રવિ ભટ્ટ, સેકન્‍ડ કી બોર્ડ વિજય બારોટએ સાથ આપ્‍યા હતા. સમગ્ર સંગીત સંચાલન અને નિયોજન જીલ એન્‍ટરટેમેન્‍ટનાં ઓનર સીંગર એંકર તેજસ શિસાંગીયા દ્વારા સફળતા પૂર્વક કરવામાં આવ્‍યું હતું.

સ્‍પર્ધાત્‍મક ફાઈનલને અંતે નિર્ણાયકો એડવોકેટ અભિષેક શુકલ, હેતલ શુકલ, જય ગણાત્રા, હની ગમારા, કુશલ બુંદેલા, રાજેશ ડાંગર, દિવ્‍યેશ પટેલ, અભિજીત શુકલા, જય શુકલા, મયુર પટેલએ સેવા આપી હતી.

સહિયર રાસોત્‍સવ ૨૦૨૨નાં કિંગ તરીકે  વનજરાજસિંહ ઝાલા તથા કિવન કીટુ આહિર પ્રથમ વિજેતા થયા હતા. જેમને સહિયરના પ્રેસિડેન્‍ટ સુરેન્‍દ્રસિંહ વાળા, વાઈસ પ્રેસિડેન્‍ટ ચંદુભા પરમાર, કૃષ્‍ણરાજસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, વિજયસિંહ ઝાલા તથા ક્રિષ્‍નપાલસિંહ વાળાના હસ્‍તે બાઈક આપી સન્‍માનીત કર્યા હતા.

વિજેતા ગ્રુપ- એ (૧) કિંગ વનરાજ ઝાલા- કિવન કિટુ આહિર,  (૨) કિંગ કેવલ પીઠડીયા- કિવન મેઘના ડાંગ, (૩) (૪)કિંગ અજય પરમાર- કિવન કૃતિ વ્‍યાસ,
કિંગ યુવરાજ ચાવડા- કિવન વિશ્વા વાળા, (૫) કિંગ પ્રતિક ચાવડા- કિવન કૃતિ પોટા.

વિજેતા ગ્રુપ- બીઃ- (૧) કિંગ ઉમેશ રાજપૂત- કિવન ક્રિષ્‍ના વાઢેર, (૨) કિંગ જીલ રાજપૂત- કિવન નિરાલી વ્‍યાસ, (૩) કિંગ વિવેક મેઘાણી- કિવન હિરલ જોષી, (૪) કિંગ પ્રેમ જાદવ- કિવન માનસી સરવૈયા, (૫) કિંગ રવિ જરીયા- કિવન નિલમબા ઝાલા.

વિજેતા ગ્રુપ- સીઃ- (૧) કિંગ સુનિલ વાઢેર- કિવન વિધી બગપળીયા, (૨) કિંગ જય જોષી- કિવન મેઘા વાજા, (૩) કિંગ ભાર્ગવ મહેતા- કિવન વિશ્વા સાવસાની, (૪) કિંગ હર્ષિલ વાઘેલા- કિવન નિશી ધામેલીયા, (૫) કિંગ હર્ષિલ વાઘેલા- કિવન અવની રામકબીર, (૬) કિંગ ધવલ પરમાર- કિવન દિવ્‍યા ઠાકોર, (૭) કિંગ જીગર ગજજર- કિવન અલ્‍પા મકવાણા, (૮) કિંગ સાહીલ રાઉમા- કિવન ધ્રુવી ઢોલરીયા, (૯) કિંગ હિમાંશુ જરીયા- કવિન રચના જોષી, (૧૦) કિંગ ચિરાગ સુરાણી- કિવન અમૃતા મહેતા.

જુનીયર્સ વિજેતા સહિયર (૧) કિંગ વિવેક પરમાર- કિવન ધાર્મી માણવદરીયા, (૨) કેવીન પીઠડીયા- પ્રચી સંઘાળી (૩) શિવમ ગોસ્‍વામી- ક્રિષ્‍ના વાછાણી, (૪)  પ્રિયાંશુ સોલંકી- વિદ્યા રાજપૂત, (૫) રાજ ગઢીયા- માહી સાવલીયા જાહેર થયા હતા.

સહિયર રાસોત્‍સવમાં સંગીત, સાઉન્‍ડ સુનિલભાઈ, ઉમીયા મંડપ પીન્‍ટુભાઈ, ગ્‍લોબલ ટ્રસ્‍ટ લાઈટ જીતુભાઈ જોષી, આર.કે. સીકયોરીટી રવિરાજસિંહ જાડેજા, બાઉન્‍સર ટીમ દિલાવરભાઈ, લાઈટીંગ જુગલભાઈ તથા કૃષ્‍ણસિંહ જાડેજા, મંચ સંચાલન તેજસ શિંસાગીયા સહિતનાનો સહયોગ મળ્‍યો હતો.

આયોજનમાં સહિયર રાસોત્‍સવના  પ્રેસીડેન્‍ટ- સુરેન્‍દ્રસિંહ વાળા, પ્રોજેકટ હેડ-  ક્રિષ્‍નાપાલસિંહ વાળા, વાઈસ પ્રેસીડેન્‍ટ ચંદુભા પરમાર, સેક્રેટરી કૃષ્‍ણસિંહ જાડેજા, કોર્ડીનેટર યશપાલસિંહ જાડેજા, કન્‍વીનર જયદીપભાઈ રેણુકા, ટ્રેઝરર વિજયસિંહ ઝાલા, વાઈસ સેક્રેટરી પ્રકાશભાઈ કણસાગરા, કલ્‍ચરલ ઓર્ડીનેટર સમ્રાટ ઉદેશી, સહ કન્‍વીનર ધેર્ય પારેખ તેમજ ઓર્ગેનાઈઝર ટીમ દિલીપભાઈ લુણાગીયા (કોર્પોરેટર વોર્ડ નં.૫), તીર્થરાજસિંહ ગોહિલ (શ્રી શુભ લક્ષ્મી ક્રેડીટ સો.), બંકીમ મહેતા (શ્રી સાંઈ એન્‍ટરપ્રાઈઝ), રવિરાજસિંહ જાડેજા (આર.કે. સિકયુરિટી), ધર્મેશભાઈ રામાણી (તીર્થ ગોલ્‍ડ), રાજવીરસિંહ ઝાલા (યોગી હોટેલ- લીંબડી), જગદીશભાઈ દેશાઈ, કરણભાઈ આડતીયા, દિવ્‍યરાજસિંહ જાડેજા, અભિષેકભાઈ અઢીયા (ગુરૂકૃપા ફર્નિચર), રાજેન્‍દ્રસિંહ ચુડાસમા (મામા સરકાર), વિકી ઝાલા, પંકજ ગણાત્રા (બાબુજી), રૂપેશભાઈ દત્તાણી (આર.ડી.), નરેન્‍દ્રસિંહ જાડેજા, જતીન આડેસરા (જે.ડી. ગોલ્‍ડ), શૈલેષભાઈ ખખ્‍ખર (એસ.કે.), ગુંજન પટેલ, એહમદ સાંઘ, યુવરાજસિંહ ચુડાસમા, કૃણાલભાઈ મણિયાર (વોઈસ ઓફ ડે), હિરેનભાઈ ચંદારાણા (સાગર પેન એજન્‍સી), નિલેશભાઈ ચિત્રોડા (સેફ એન્‍ડ સેફ), પરેશભાઈ બોઘરા (સિલ્‍વર કોઈન પ્રા.લી.), ભરતભાઈ વ્‍યાસ (રોટલા એકપ્રેસ), મીત વેડીયા (રત્‍ના જવેલર્સ), મનસુખભાઈ ડોડીયા (શિવમ ફેબ્રીકેશન), સુનીલ પટેલ (પેરેમાઉન્‍ટ સાઉન્‍ડ), પ્રતિકભાઈ જટાણીયા, શૈલેષભાઈ પંડયા (આસ્‍ક વર્લ્‍ડ વિઝન), હિરેનભાઈ નથવાણી (શ્રી સોસીંગ)એ જહેમત ઉઠાવી હતી.

(3:25 pm IST)