Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

રંગરેઝ - ગંગાધામ : ૧ થી ૪ ડિસેમ્‍બર સુધી ઋષિકેષમાં મિસ્‍ટિક કલર હિલીંગ શિબિર

કલર થેરેપી ઉપર પ્રભુત્‍વ ધરાવતા મા પ્રેમ માધવીનું સંચાલન

રાજકોટ : આગામી ૧ થી ૪ ડિસેમ્‍બર ૨૦૨૨ના ઋષીકેષ ખાતે મા પ્રેમ માધવીના સંચાલન હેઠળ ‘મીસ્‍ટીક કલર હીલીંગ'ની ૪ દિવસીય શિબિરનું આયોજન થયું છે. કલર હીલીંગ, કલર થેરેપી ઉપર માધવી મા ઓથોરીટી ગણાય છે. તેમના સાનિધ્‍યમાં શિબિરનો અનુભવ લેવો એ એક લ્‍હાવો ગણાય છે.

શિબિર સ્‍થળ : ઓશો ગંગાધામ આશ્રમ, ઋષીકેષ, બદ્રીનાથ રોડ, ઉત્તરાખંડ. શિબિરની વિશેષ વિગતો માટે સંપર્ક : ૯૨૫૮૧ ૬૦૭૨૯ / ૯૧૪૯૩ ૨૩૬૯૮ / ૯૬૭૧૨ ૨૩૧૦૦ / ૮૩૧૯૨ ૩૮૮૭૨

(3:36 pm IST)