Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

કોરોના સૌથી વધુ વેસ્ટ ઝોનમાં ફેલાયોઃ સામાકાંઠે ઓછી અસર

ગઇકાલે એકી સાથે ૨૦૩ કેસ નોંધાયાઃ ૧૭ લોકો સાજા થઇ ગયા

રાજકોટ તા. ૮: શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોના કેસ બમણી ઝડપે નોંધાઇ રહ્યા છે ત્યારે સૌથી વધુ કોરોના સંક્રમણ શહેરના પોશ વિસ્તાર એટલે કે વેસ્ટ ઝોનના કાલાવડ રોડ, ૧૫૦ રીંગ રોડ, યુનિવર્સિટી રોડ વગેરે વિસ્તારમાં ફેલાયાનું નોંધાયું છે. કેમકે આજ સુધીમાં વેસ્ટ ઝોનમાં ૪૭૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે સેન્ટ્રલ ઝોનમાં ૧૮૨ કેસ અને સામાકાંઠે એટલે કે ઇસ્ટ ઝોનમાં માત્ર ૨૪ કેસ જે અત્યંત ઓછા પ્રમાણમાં છે. જો કે આજની સ્થિતિએ શહેરમાં કુલ ૬૭૯ દર્દીઓ સારવાર હેઠળ છે. શહેરમાં દરરોજ કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. દિવસેને દિવસે પોઝિટિવ રેઇટવધી રહ્યો છે. ગઇકાલે ૨૦૩ કેસ નોંધાતા પોઝિટિવી


 

(2:56 pm IST)