Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

રાજકોટ જેલમાં કેદી દિલાવર વધુ પડતી દવા પી જતાં તબિયત બગડી

રાજકોટ તા. ૮: રાજકોટ જેલમાં દિલાવર યુસુફભાઇ પીપરવાડીયા (ઉ.૩૨) નામના કેદીએ પોતાને અપાયેલી બિમારીની વધુ પડતી દવા પી લેતાં તબિયત બગડતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવતાં પ્ર.નગર પોલીસને જાણ કરાઇ હતી. જંગલેશ્વરનો આ શખ્‍સ માદક પદાર્થના ગુનામાં એકાદ વર્ષથી જેલમાં છે.

 

(3:37 pm IST)