Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

કોંગ્રેસના વધુ બે આગેવાનોના રાજીનામા

રાજકોટ તા.૮ : શહેરના વોર્ડ નં. ૧રના મહામંત્રી યુવરાજસિંહ જે.ઝાલા અને વિધાનસભા-૭૧ના યુવા પ્રમુખ હેમેન્દ્રસિંહ જાડેજાએ પક્ષમાં અવગણના થતી હોવાથી રાજીનામા શહેર-જીલ્લાના પ્રમુખને આપ્યા છે.

(4:42 pm IST)