Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

વોર્ડ નં.૧૦ થી ૧રમાં ચકાસણી શાંતિપૂર્ણ કોઇ વિવાદ નહિઃ ભાજપ-કોંગ્રેસ-આપ સહિત તમામ ફોર્મ માન્‍ય

કુલ ૪૭ ફોર્મ માન્‍યઃ ડમી-૩ર તો ડુપ્‍લીકેટ-ર૧ ફોર્મ આપોઆપ રદ થયા

રાજકોટ તા.૮ : આજે બહુમાળી ભવન ખાતે રીર્ટનીંગ ઓફીસર શ્રી ચૌધરી સમક્ષ વોર્ડ નં.૧૦ થી ૧ર ના ફોર્મની ચકાસણી કરાઇ હતી.

અધિકારી સુત્રોના ઉમેર્યા પ્રમાણે કોઇ વાંધા-વિવાદ વગર ચકાસણી શાંતિપૂર્ણ થઇ હતી, કોઇ વિવાદ થયો નથી અને ભાજપ-કોંગ્રેસ આપ સહિત કુલ ૪૭ ફોર્મ માન્‍ય રહ્યા હતા, જેમાં વોર્ડ નં.૧૦માં ૧૪, વોર્ડ નં.૧૧માં ૧૮, અને વોર્ડ નં. ૧રમાં ૧પ ફોર્મનો સમાવેશ થાય છ.ે

ચકાસણી દરમિયાન વોર્ડ નં. ૧૦માં ૧૧ વોર્ડ નં. ૧૧માં ૧૧, અને વોર્ડ નં.૧રમાં ૧૦ ડમી ફોર્મ સહિત કુલ ૩ર ફોર્મ રદ્દ થયા હતા, તો ડુપ્‍લીકેટ ર૩ ફોર્મ રદ થયા તેમાં વોર્ડ નં. ૧૦માં ૧૧ વોર્ડ નં.૧૧માં પ અને વોર્ડ નં.૧રમાં ૭ ફોર્મનો સમાવેશ થયા છે હવે કાલે ચીત્ર સ્‍પષ્‍ટ થશે.

(4:43 pm IST)