Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

ઉમેદવારી ફોર્મ ચકાસણી વખતે ભાજપ-કોંગ્રેસનાં ઉમેદવારો, આગેવાનો ઉમટયા

રાજકોટ : મ.ન.પા.ની ચૂંટણીનાં ૧ થી ૧૮ વોર્ડ નં. ત્‍થા ભાજપ-કોંગ્રેસ, આપ, એનસીપી, સહિતનાં ઉમેદવારો આજ ફોર્મ ચકાસણીનાં સમયે જુની કલેકટર કચેરી, નવી કલેકટર કચેરી, સીટી સર્વે કચેરી, બહુમાળી ભવન, વગેરે સ્‍થળે ઉમટી પડયા હતાં. તે વખતની તસ્‍વીરો. (તસ્‍વીર : સંદીપ બગથરીયા) 

 

(4:49 pm IST)