Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

રાજકોટના વોર્ડ નંબર. 14 ના વિજય જાનીને ખેડવવામાં ભાજપ સફળ : ઉમેદવારી પત્ર પાછું ખેંચતા મોટો ખળભળાટ

રાજકોટ: રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસને એકપછી એક ફટકા પડી રહ્યાં છે ઉમેદવારનું ફોર્મ અમાન્ય રહ્યાં બાદ મોડીસાંજે વોર્ડ, નંબર 14ના વિજય જાનીને ખેડવવામાં ભાજપ સફળ રજયું છે વિજય જાનીએ પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચતા મોટો ખળભળાટ મચી જવા પામ્યો છે 

(9:01 pm IST)