Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

ડીજી નો હોદ્દો સાંભળ્યા પછી આવતીકાલે પ્રથમ વખત રાજકોટ આવતા રાજ્યના ઇન્ચાર્જ મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય

રાજકોટના સીપી રાજુ ભાર્ગવ, એડી. સીપી સૌરભ તોલંબિયાના માર્ગદર્શનમાં તડામાર તૈયારીઓ: શ્રી વિકાસ સહાય ૧૯૮૯ બેચના આઈપીએસ અધિકારી છે. વિકાસ સહાયે ૧૯૯૯માં એસપી આણંદ, ૨૦૦૧માં એસપી અમદાવાદ ગ્રામ્ય, ૨૦૦૨માં અમદાવાદ શહેરના ડીસીપી ઝોન ટુ અને થ્રી, ૨૦૦૪માં અમદાવાદ શહેરના ડીસીપી ટ્રાફિક, એડિશનલ સીપી ટ્રાફિક જેવા અસંખ્ય મહત્વના હોદ્દાઓ સંભાળ્યા છે.

(11:43 pm IST)