Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

ડિપ્‍લોમાં સિવિલ એન્‍જીનિયરીંગમાં મીત મહેતા ગુજરાત પ્રથમ

રાજકોટઃ મીત તૃષા મિતેષ મહેતાએ રાજકોટની શ્રી દર્શન કોલેજ ઓફ એન્‍જીનીયરીંગમાં ડિપ્‍લોમામાં સીવીલ એન્‍જીનીયરીંગમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી, ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવી ગોલ્‍ડ મેડલ પ્રાપ્‍ત કરેલ છે. તેઓને રાજયપાલશ્રીના હસ્‍તે ડીગ્રી મેળવેલ છે. તેઓ હાલ અમદાવાદની શ્રી નિરમા યુનિવર્સિટીમાં બી.ટેક. સીવીલ એન્‍જીનીયરીંગના ચોથા સેમેસ્‍ટરમાં અભ્‍યાસ કરે છે. મીત મહેતાને મો.૭૯૮૪૦ ૨૩૬૩૫ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.

 

(3:41 pm IST)