Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

રાજકોટ એસ.ટી. ડીવીઝનની તીજોરી ફાટફાટ રોજની પ૭ લાખની આવકઃ ડિવીઝનની એક પણ બસ ભંગારમાં નહિં જાયઃ નિર્દેશ...

રાજકોટ એસ.ટી. ડિવીઝનની આવકમાં ધમધોકાર વધારો થઇ રહ્યો છેઃ તમામ ડેપો મુસાફરોથી છલોછલ બન્‍યા છેઃ ડિવીઝનલ નિયામક શ્રી કલોતરાએ ‘‘અકિલા''ને જણાવ્‍યું હતું કે, હાલ ટ્રાફિક તમામ રૂટ ઉપર વધ્‍યો છેઃ રોજની આવક પ૭ લાખને વળોટી ગઇ છેઃ ૧લી એપ્રિલથી ૧પ વર્ષ જૂના સરકારી વાહનો ભંગારમાં મોકલવાના નિર્ણયની રાજકોટ એસ.ટી. ડિવીઝનને અસર નહીં થાયઃ રાજકોટ ડિવીઝનની એક પણ બસ ભંગારમાં નહિં જાય...

(4:13 pm IST)