Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

મ.ન.પા.ને સરકારે ગ્રાન્ટ આપી છે છતાં દવા-ટેસ્ટીંગ કીટ કેમ નથી ખરીદાતી ?કર્મચારીઓના માસ્કની પણ અછત

રાજકોટ : આરોગ્ય કેન્દ્રોમાં ટેસ્ટીંગ કીટ તથા દવાની અછત છે છતાં તંત્રવાહકો હજુ સરકારની મદદની રાહ જોવે છે. પરંતુ સરકારે કોરોના માટે ફાળવેલી ગ્રાન્ટમાં હજુ ૩૭ કરોડ જેમના તેમ પડયા છે તેમાંથી દવાઓ - ટેસ્ટીંગ કીટ - માસ્કની ખરીદી કેમ નથી થતી ? તેવા સવાલો ઉઠી રહ્યા છે

(4:22 pm IST)