Gujarati News

Gujarati News

News of Thursday, 8th June 2023

ચોમાસા દરમિયાન વીજ ફોલ્‍ટ સંદર્ભે રાજકોટ વીજ તંત્ર દ્વારા દરેક સબ ડિવીઝનના ફોન નંબર

રાજકોટ તા. ૮: પીવીસીએલના ગ્રાહકો જોગ આગામી ચોમાસા દરમ્‍યાન વીજ ફોલ્‍ટ, શોર્ટ સર્કીટ તથા કોઇપણ જાનહાનીના બનાવોની માહિતી, વીજ બીલમાં દર્શાવેલ સબ ડીવીઝનના ફોલ્‍ટ સેન્‍ટરમાં ફરિયાદ નોંધાવવી જેથી વીજ પ્રવાહ સાત્‍યપૂર્ણ પૂરો પાડી શકાય. આ ઉપરાંત અત્રે આપેલ ફોલ્‍ટ સેન્‍ટરના નંબરો સબ ડીવીઝન ખાતે કાર્યરત છે તથા વીજ ગ્રાહકો પોતાની ફરિયાદ કસ્‍ટમર કેર સેન્‍ટરના નંબરો પર પણ લખાવી શકે છે અને વોટ્‍સએપના માધ્‍યમથી પણ ફરિયાદ નોંધાવી શકશે. તેમ અધિક્ષક ઇજનેર શ્રી કે. બી. શાહની યાદીમાં ઉમેરાયું છે.

કસ્‍ટમર કેર / ફોલ્‍ટ સેન્‍ટરના ફોન નંબર

પીજીવીસીએલ કસ્‍ટમર કેર સેન્‍ટર નં. ૧૮૦૦ર૩૩૧પપ૩૩૩ તથા ૧૯૧રર

પીજીવીસીએલ ફરિયાદ માટે વોટ્‍સ એપ નંબર- ૯પ૧ર૦ ૧૯૧રર

જનસેવા કેન્‍દ્ર નંબર (૦ર૮૧) ર૩૬૮૯૯૯ સમયઃ ૧૦:૩૦ થી ૦૬:૧૦

વિભાગીય કચેરીનું નામ                         પેટા વિભાગીય કચેરીનું નામ       ફોન નંબર     મોબાઇલ નં.

                  પ્રહલાદ પ્‍લોટ સબડીવીઝન   રરરપપ૬૦ ૯૬૮૭૬૩૩૬૯ર

                  મીલપરા સબડીવીઝન        રરરપપ૬૦ ૯૬૮૬૩૩૭૧૩

                  કોઠારિયા રોડ સબડીવીઝન   રર૩ર૯ર૮  ૯૬૮૭૬૩૩૭૧પ

                  સોરઠીયાવાડી સબડીવીઝન   રર૩૩૧પ૮  ૯૬૮૭૬૩૩૭૧૮

શહેર વિભાગ-૧  આજી-૧ સબડીવીઝન         ર૭૦૬૦૧ર  ૯૯રપર૦૯૭૬૮

                  રણછોડનગર સબડીવીઝન    ર૭૦૧૧૬પ ૮૬૮૭૬૩૩૭૧૭

                  આજી-ઇન્‍ડ. સબડીવીઝન      ર૩૮૪૪પ૩ ૯૬૮૭૬૩૩૭૧૪

                  મોરબી રોડ સબ ડીવીઝન                  ૬૩પ૭૩ર૭૩૪૮

                  બેડીનાકા સબડીવીઝન        ર૪૭૭૬૧૮  ૯૯રપર૦૯૭૭૭

                  લક્ષ્મીનગર સબડીવીઝન      ર૩૬૦૩૩૩  ૯૯રપર૦૮૭૮૬

                  મહીલા કોલેજ સબડીવીઝન   ર૪૭૧૪૧૧  ૯૯રપર૦૯૭૮૦

શહેર વિભાગ-ર  પ્રદ્યુમનનગર સબડીવીઝન    ર૪૭૭૩૮૭  ૯૯રપર૦૯૭૮ર

                  ઉદ્યોગનગર સબડીવીઝન     ર૩૬૬૧૩૪  ૯૯રપર૦૯૭૭૯

                  માધાપર સબડીવીઝન        રરરર૪૭૩  ૯૯રપર૦૯૭૬૧

                  રૈયા રોડ સબડીવીઝન         રપ૮૩૭૩ર  ૯૦૯૯૯૦૪૭૭૦

                  કાલાવડ રોડ સબડીવીઝન    રપ૮પ૬૪૪ ૯૯રપર૦૯૭૮૧

                  મવડી રોડ સબડીવીઝન       ર૩૧ર૮ર૩  ૯૯રપર૦૯૭૬પ

શહેર વિભાગ-૩  વાવડી સબડીવીઝન          ર૩૬૦૧૧૪  ૯૯રપર૦૯૭૮૩

                  ખોખડદળ સબ ડીવીઝન                   ૬૩પ૭૦૮૪૮૬૮

        મોટામવા સબડીવીઝન                ૬૩પ૭૩૭૩૪૧૬

(4:20 pm IST)