Gujarati News

Gujarati News

News of Thursday, 8th June 2023

લેન્‍ડગ્રેબીંગમાં હાલ ૪૦૦ અરજીઓ પેન્‍ડીંગઃ દર ૧પ દિવસે ૪૦ અરજીઓ ઉપર કમીટી દ્વારા સુનાવણી થશે

કલેકટરશ્રીએ પત્રકારોને જણાવ્‍યું હતું કે લેન્‍ડગ્રેબીંગમાં ૪૦૦ જેટલી હાલ ઓનલાઇન અરજીઓ આવી છેઃ અમે દર૧પ દિવસે કમીટીની મીટીંગ બોલાવી દર મીટીંગમાં ૪૦ જેટલી અરજીઓ ઉપર સુનાવણી-સમીક્ષા શરૂ કરી છે : યોગ્‍ય લાગે-પૂરાવા જોયા બાદ જ ફોજદારી કરાય છે.

(5:11 pm IST)