-
અમેરિકામાં બેદરકારીથી ડ્રાઈવીંગ કરતા યુવકની આવી હાલત કરવામાં આવી access_time 4:58 pm IST
-
લગ્નમાં આથિયા-રાહુલ પર મોંઘીદાટ ગિફટ્સનો વરસાદ access_time 10:52 am IST
-
એમજી એક ડોલર સામે પાકિસ્તાની રૂપિયો સાવ તળિયે પહોંચ્યો access_time 4:55 pm IST
-
‘ગદર ૨'નો ફર્સ્ટ લૂક જાહેરઃ સની દેઓલે લખ્યું- હિંદુસ્તાન ઝિંદાબાદ access_time 10:44 am IST
-
અદાણી ગ્રુપનું સામ્રાજય હલબલ્યું: ૧૦૬ પાનાનો રિપોર્ટ બન્યો ટાઇમ બોંબઃ ૧.૮૪ લાખ કરોડનો ધુંબો access_time 10:50 am IST
-
ઓ બાપ રે... ૭૦ વર્ષના સસરાએ ૨૮ વર્ષની વહુ સાથે કર્યા લગ્ન access_time 10:48 am IST
News of Monday, 8th August 2022
જંકશન પ્લોટના વિપુલભાઇ સોડાગરનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૮: જંકશન પ્લોટ-૧૫માં આવેલા કર્મભુમિ એપાર્ટમેન્ટમાં રહેતાં વિપુલભાઇ બચુભાઇ સોંડાગર (મોચી) (ઉ.વ.૪૨) નામના યુવાનને લિવરની બિમારી હોઇ ગત રાતે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ અહિ મૃત્યુ નિપજ્યું હતું.
હોસ્પિટલ ચોકીના કલ્પેશભાઇ સરવૈયાએ પ્ર.નગર પોલીસમાં જાણ કરી હતી. મૃત્યુ પામનાર બે ભાઇ અને બે બહેનમાં નાના હતાં અને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે. પોતે દરજી કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. બનાવથી સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો.
(11:59 am IST)