Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

મ્‍યુનીસીપલ કોર્ટ પ્રાંગણમાં વૃક્ષારોપણ

રાજકોટઃ જયુડી મેજીસ્‍ટ્રેટ ફર્સ્‍ટ કલાસ (મ્‍યુનીસીપલ) કોર્ટનાં પ્રાંગણમાં નામ. પ્રિન્‍સીપાલ ડીસ્‍ટ્રીકટ જજ ઉત્‍કર્ષ ટી. દેસાઇના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું. જયુડી. મેજી. ફ.ક. (મ્‍યુની.) જજ નેહા રાતુસરીયાની ઉપસ્‍થિતિ તેમજ કર્મચારી દ્વારા અંદાજે ૧૦ જેટલા વૃક્ષો વાવવામાં આવ્‍યા છે.

(3:39 pm IST)