Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

પુરૃષોતમભાઈ રૃપાલા અને મનસુખભાઈ માંડવીયાનું સ્વાગત

રાજકોટઃ કેન્દ્રીય મંત્રી પુરૃષોતમભાઈ રૃપાલા, મનસુખભાઈ માંડવીયા તેમજ સાંસદ પુનમબેન માડમ કાર્યક્રમમાં આવેલા ત્યારે રાજકોટ એરપોર્ટ ખાતે શહેર ભાજપ પ્રુમખ કમલેશ મિરાણી, રાજયના મંત્રી અરવીંદભાઈ રૈયાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, મેયર ડો.પ્રદિપ ડવ, ડો.ધનસુખ ભંડેરી, શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર સહીતના દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.

(4:03 pm IST)