Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

રામનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ- મવડીથી બાઈકરેલી

જય રામનાથ યુવા ગ્રુપનું આયોજનઃ મવડી ચોકડીએ વીર દેવાયત બોદરની પ્રતિમાને પુષ્પાંજલી

રાજકોટઃ જય રામનાથ યુવા ગ્રુપ મવડી રોડ દ્વારા મવડી ચોકડી વીર દેવાયત બોદરની પ્રતિમાથી રામનાથ મહાદેવ ખાતે ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરેલ. આ કાર્યક્રમમાં ૨૫૦થી વધારે બાઈક અને ડી.જે. સાથે મવડી ચોકડીથી રામનાથ મહાદેવ સુધી રેલી સ્વરૃપે નીકળેલ આ રેલીને મેયર ડો.પ્રદિપ ડવ, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, ધર્મેન્દ્રસિંહ રાણા (સહકાર ગ્રુપ- પ્રમુખ હિન્દુ ધર્મ સેના), રાજુભાઈ બોરીચા (ભાજપ અગ્રણી) તથા અશોકભાઈ બગથરીયા (અકિલા પ્રેસ) દ્વારા પ્રસ્થાન કરાવેલ.

આ રેલીમાં કિશનભાઈ ટીલવા- પ્રમુખ યુવા ભાજપ રાજકોટ, વિનુભાઈ સોરઠીયા (કોર્પોરેટર વોર્ડનં.૧૧), મગનભાઈ સોરઠીયા (કોર્પોરેટર વોર્ડનં.૧૨), સંજયસિંહ રાણા (કોર્પોરેટર વોર્ડનં.૧૮), અંકિત સોરઠીયા (યુવા ભાજપ પ્રમુખ વોર્ડ નં.૧૧), પ્રવિણભાઈ ઠુમર (પ્રભારી વોર્ડ નં.૧૨), યોગરાજસિંહ જાડેજા (વાવડી), રાજદિપસિંહ જાડેજા (વાવડી), સંજયભાઈ ખાંડેખા (જે માડી ગ્રુપ), અમીતભાઈ બોરીચા (જીલ્લા પ્રભારી), સંજયભાઈ દવે, સહદેવસિંહ ડોડીયા, યોગેન્દ્રસિંહ રાણા (શકિતનગર), નિલેશભાઈ ચૌહાણ (એન.સી.), સુખદેવસિંહ ઝાલા (સહકાર ગ્રુપ), હરેશભાઈ સબાડ (સ્પંદન ફાઉન્ડેશન), વિશાલભાઈ નેનુજી, જયરાજભાઈ રાઠોડ, મહિપતભાઈ હુંબલ, મેહુલભાઈ ડાંગર, વિક્રમભાઈ અવાડીયા, જલાભાઈ મિયાત્રા, કલ્પેશભાઈ લોખીલ, જલાભાઈ ડાંગર, કાનાભાઈ મિયાત્રા, પદુભા રાયજાદા, ભાવેશભાઈ ખીમાણીયા, વિજય ખીમાણીયા, ભાવેશભાઈ બોરીચા, સંજય વિરડા, ભાર્ગવ ડાંગર, ઉમેદભાઈ ગઢવી (લોકસાહિત્યકાર), જયરાજભાઈ રાઠોડ, નારણકા ગૌસેવા ગ્રુપ, બેડીપરા ગૌ સેવા ગ્રુપ, સહકાર ગ્રુપ, બલદેવ ગ્રુપ વગેરે આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા રામનાથ યુવા ગ્રુપ મવડી રોડના રાજભા જાડેજા (સહકાર ગ્રુપ), યોગેન્દ્રસિંહ જાડેજા, અર્જુનભાઈ કિહોર, પાર્થરાજસિંહ સેલારા, અંકિતભાઈ ટીંબડીયા (એ.ટી.), આશિષભાઈ પ્રજાપતિ, કિશનભાઈ તુવેર, નયનભાઈ, રૃત્વીક વિસપરા, પ્રફુલભાઈ, યશ ડાંગર તથા રામનાથ યુવા ગ્રુપના તમામ યુવાનોએ  રેલી સફળ બનાવેલ. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:05 pm IST)