Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

ભકિતધામ ખાતે શિવ ભકિત

પંચવટી સોસાયટી ખાતે આવેલ ભકિતધામમાં શ્રાવણ માસ નિમિતે અનેરી શોભા સાથે વિવિધ દર્શન - આરતીના કાર્યક્રમો આયોજીત થયા છે. લોકો ભાવથી વિવિધ અભિષેક, પૂજન અને સત્સંગનો લાભ લઇ રહ્યા છે. તસ્વીરમાં શ્રાવણી સોમવારે વિશેષ શોભા સાથે અભિષેક અને દર્શનનો લાભ લેતા ભાવિક ભકતો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:14 pm IST)