Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

કલેકટર કચેરીના બે નાયબ મામલતદાર બાદ વધુ એક ત્રીજા પારખીયા પણ ઝપટે ચડયા

કલેકટર તંત્રના નાયબ મામલતદારોનો કોરોના વારો ચડાવી રહ્યો છે : તાલુકા મામલતદાર કચેરીના દેકીવાડીયા અને અન્ય એક નાયબ મામલતદારને કોરોના વળગ્યા બાદ કોટડાસાંગાણીના વધુ એક નાયબ મામલતદાર પારખીયાને પણ કોરોના પોઝિટિવ જાહેર થતાં રજા ઉપર ઉતારી દેવાયા : કોટડાની કચેરી આજ પૂરતી બંધ કરાઇ

(12:03 pm IST)