Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

રાજકોટમાં કોઈપણ સરકારી કે રાજકીય કાર્યક્રમમાં ડીજે કે સાઉન્ડ સિસ્ટમ નહીં વાગે : એસો.નો નિર્ણંય

સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવા રાજકોટ સાઉન્ડ એન્ડ સ્ટેજ લાઇટિંગ ઓનર એસો,નો નિર્ણંય

 

રાજકોટ :રાજકોટમાં કોઈપણ સરકારી કે રાજકીય કાર્યક્રમમાં હવે ડીજે કે સાઉન્ડ સિસ્ટમ નહીં વગાડવા  રાજકોટ સાઉન્ડ એન્ડ સ્ટેજ લાઇટિંગ ઓનર એસો, નિર્ણંય લીધો છે સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવા રાજકોટ સાઉન્ડ એન્ડ સ્ટેજ લાઇટિંગ ઓનર એસો, અનોખો નિર્ણંય કર્યો છે.

(12:32 am IST)